Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

મીઠાપુરમાં ટ્રકમાંથી બેટરીની ચોરી

મીઠાપુરના ટાટા કંપનીના  ગોડાઉન એરીયામાં રાખવામાં આવેલા જી.જે. ૩ યુ૬૩૬૩ અને જી.જે. ૧૧ યુ.૯૦૫૩ નંબરના  બે ટ્રકમાંથી  કુલ રૂ.   હજારની કિંમતની બે નંગ બેટરીની ચોરી થવા સબબ મેઘાભા ડોસાભા માણેકે મીઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(12:04 pm IST)