Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઉપલેટામાં સાડા પાંચ ઇંચ વરસાદ જળબંબાકાર:નીચાળવાળા વિસ્તારોમાં ચોતરફ પાણી પાણી

ઉપલેટામાં સાડા પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, નીચાળવાળા વિસ્તારોમાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે, રસ્તાઓમાં નદીઓ વહી ગઈ હતી

 

(7:57 pm IST)