Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબીના રંગપર ગામની સીમમાંથી દારૂની ૨ બોટલ સાથે અજીત બચુ કોળી ઝડપાયો

મોરબી તાલુકા ઓલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાંથી આરોપી અજીત બચું કોળી (ઉ.વ.૨૯) (રહે કુબેરટોકીઝ પાસે મોરબી ૨ મૂળ રહે જોગડ તા. હળવદ વાળા )ને ઝડપી લઈને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨ કીમત રૂ ૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(11:50 pm IST)