Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જામનગરની મુલાકાતે ભારત સરકારના નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવાર

જામનગર : ભારત સરકારના નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી આયોગના સભ્ય કલેકટર કચેરી, જામનગરના બીજા માળે શ્રીમતી અંજના પવાર જામનગર કલેકટર કચેરી ના સભાગૃહ ખાતે આવી પહોંચ્યા હતા જયાં કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી સહિતના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ અને તેના સંગઠનોના લોકો સાથે ખાસ મિટિંગ કરી હતી અને સફાઇ કામદારોના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(1:08 pm IST)