Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જુનાગઢ 'આપ'દ્વારા આવેદન

જુનાગઢ : આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે સરકારી મશીનરી જાતિવાદના આધારે તાનાસાહી અને પોતાની નિષ્ફળતા છુપાવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલિયા પર જે હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસો થઇ રહ્યા છે. તે વિરૂધ્ધમાં કલેકટર કચેરીએ બંધારણીય રીતે જુનાગઢ મહાનગરના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું.

(12:55 pm IST)