Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોરબી નગરપાલિકામાં સેનીટેશન વિભાગની ઑફિસનું ઉદઘાટન.

ચેરમેન સીતાબા અનોપસીંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો.

મોરબી : આજ રોજ મોરબી નગરપાલિકા કચેરીએ સેનીટેશન કચેરીનું મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જા રિયા, મહામંત્રી રિશિપભાઈ કૈલા હસ્તે કરવામાં આવ્યુ હતું અને સીતા બા જાડેજાએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.આ તકે પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીર સિંહ કે. ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિત વોર્ડ ન ૫ ના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(10:02 pm IST)