Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કચ્છના નખત્રાણામાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો :સાંજે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ધુંવાંધાર મેઘસવારી

ભુજ મેઘરાજાએ પશ્ચિમ કચ્છ ઉપર ભારે હેત વરસાવીને પાણી પાણી કરી મુક્યું છે. નખત્રાણામાં આજે સાંજે બે કલાકમાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
 

(9:05 pm IST)