Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા વાવડીના તણાયેલ પટેલ શખ્સનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે રાત્રે વાવડીનો યુવાન તણાયો હતો. કાલાવડ ફાયરબ્રિગેડ દ્વારા યુવાનને શોધવા રેસ્ક્યુ હાથ ધરાયુ હતું. હાલ રામજીભાઈ પગડા નામના પટેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(5:25 pm IST)