Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગરમાં કોરોના પોઝીટીવ વધુ ૫ કેસઃ કુલ કેસ ૨૧૦

જામનગર,તા. ૭: જામનગરમાં વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જામનગર અને જીલ્લામાં કુલ કેસ ૨૧૦ થયા છે.

જામનગર શહેરમાં રાત્રે નોંધાયેલ ૫ કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે. જેમાં, દિપ્તી દિનેશચંદ્ર જમનાદાસ વર્ષે ૩૫ સ્ત્રી પટેલ કોલોની ૬ સમકિત અપાર્ટમેન્ટ -૨૦૧, સની રમેશભાઇ કબીરા વર્ષ ૩૪ પુરૂષ નવા ગામ ધેડ હરિજન વાસ જામનગર, સવિતાબેન મુળજીભાઇ વાઘેલા વર્ષ ૫૦ સ્ત્રી  શંકર ટેકરી રાધે ક્રિષ્ના મંદિર પાસે વલ્લભ નગર જામનગર, વાઇ.એન.એસ વૈકટ રામન વર્ષ ૫૩ પુરૂષ મયુર દર્શન મેહુલ નગર જામનગર, અરવિંદભાઇ નાથાભાઇ પાનસરા વર્ષ ૫૭ પુરૂષ શિવમ ૧૧૬-બી વાલ્કેશ્વરી નગરી સન સાઇન સ્કુલ પાસે જામનગરનો સમાવેશ થાય છે.

(3:58 pm IST)