Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગરનાં રામેશ્વરનગર પાછળના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

જામનગરઃ શહેરમાં આવેલ રામેશ્વરનગર પાછળના વિનાયક પાર્ક પટેલ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી તારાજી જોવા મળી છે. રંગમતી નાગમતી નદી બે કાંઠે વહેતા આ વિસ્તારમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ થઇ છે અને લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા.જામનગર)

(3:07 pm IST)