Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હવે, કોટેશ્વરના દરિયામાં ચરસના વધુ ૨૦ પેકેટ મળ્યા

ભુજ,તા.૭: કચ્છના દરિયામાંથી ચરસ મળવાનો સિલસિલો હજીયે ચાલુ જ છે. પૂનમની ભરતી વચ્ચે ચરસના વધુ ૨૦ પેકેટ જખૌથી આગળ કોટેશ્વરના દરિયામાંથી મળી આવ્યા હતા. બીએસએફની ટીમને મળેલા ચરસના આ પેકેટ નારાયણસરોવર પોલીસને સોંપી દેવાયા છે.

(11:32 am IST)