Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગીરગઢડાના ધોડકવા ગામે ખૂંટીયા પર એસીડ ફેંકયું

ઉનાઃ તાલુકાના ગીરગઢડા પાસેના ધોડકવા ગામે કોઇ અજાણ્યા શખસોએ ગામમાં રખડતા બે ખૂંટીયા (બળદ) પર પીઠના ભાગે એસીડ ફેંકતા પીઠના ભાગે દાઝી જવા પામેલ છે. બળદનું  દુખ જોઇ કેટલાક ગૌપ્રેમીઓએ બળદના શરીર પર દવા લગાડી સારવાર કરી હતી. આવું હિન કૃત્ય કરનાર સામે ગૌપ્રેમીઓએ રોષની લાગણી જોવા મળે છે. તસ્વીરમાં બંને ખૂંટીયા પર ફેકાયેલ એસીડના અંશો જોવા મળે છે.

 

(12:48 pm IST)