Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જસદણમાં ૯ વર્ષ બાદ બાવળીયા-બોઘરાનું મિલન

જસદણ :  ગઇકાલે એક સમયના ગુરૂશિષ્ય ડો. ભરતભાઇ બોઘરા, ડો. કુંવરજીભાઇ બાવળીયા નસદણમાં નવ વર્ષ પછી બે જુદા નુદા કાર્યક્રમોમાં જાહેરમાં એક સાથે દેખાયા (તસ્વીર હુસામુદીન કપાસી જસોણ)

(11:56 am IST)