Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અમદાવાદમાં મોટીકુંકાવાવના સેવા સદન ગૃપ દ્વારા સ્નેહમિલન, છાત્ર સન્માન

 મોટી કુંકાવાવ : અહીના સેવાસદન ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે સ્નેહ મિલન યોજાયુ હતુ. જેમાં તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, પી.આઇ દર્શનભાઇ દવે, મૂળ કુકાવાવ હાલ અમદાવાદ, કુકાવાવના સરપંચ સુભાષભાઇ સુખડીયા સહિતના મોટી કુંકાવાવના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : નિરવ ચાવડા, મોટી કુંકાવાવ)

(11:53 am IST)