Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

મોરબીમાં વધુ એક ઇંચ વરસાદ વરસ્યો : શહેરમાં પાણી ભરાયા

મોરબી પંથકમાં મેઘરાજાની ઇનિંગ શરુ થઇ ચુકી છે અને શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં મોરબીમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો

મોરબીમાં શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં મોરબીમાં વધુ ૨૬ મીમી, વાંકાનેરમાં ૧૧ મીમી અને ટંકારામાં ૦૬ મીમી વરસાદ નોંધાયો હતો જયારે હળવદ અને માળીયા પંથકમાં વરસાદ નોંધાયો નથી

(11:48 pm IST)