Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમરેલીના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ : કુલ 190 સેમ્પલમાંથી 189 ના રિપોર્ટ નેગેટિવ

રાજકોટ,જેતપુર,જામકંડોરણા,ગોંડલ,ધોરાજી,કોટડા,અને જસદણના દર્દી સાજા થતા રજા અપાઈ

રાજકોટ : આરોગ્ય તંત્રએ 190 સેમ્પલ લીધા હતા જેમાં રાજકોટ શહેર જિલ્લામાં કોઈ પોઝિટિવ નથી અમરેલીના 36 વર્ષના પુરુષનો કેસ પોઝિટિવ જાહેર થયો છે જયારે 189 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

 આજે રાજકોટ શહેર.. જેતપુર.જામકંડોરણા.ગોંડલ ધોરાજી..કોટડા..જસદણ ના કુલ 7 દર્દી સાજા થયા છે .કોરોના મુક્ત થતા તમામ ને રજા આપી દેવાઈછે

(7:56 pm IST)