Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જુનાગઢ નોબલ કોલેજના વિદ્યાર્થીઓએ બેટરી વ્હીકલ બનાવ્યું

જુનાગઢઃ નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં ડિપ્લોમા ઇલેકટ્રીકલ વિભાગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી થાનકી જય અને બારૈયા શિવાંગી દ્વારા બેટરી ઓપરેટેડ વ્હીકલ બનાવવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ કોઇપણ પ્રકારના ઇંધણ વગર ફકત બેટરી ચાર્જ કરી ને તમે ફરી શકો છો. આ વ્હીકલનો બીજો ફાયદો એ પણ છે કે  આ વ્હીકલના ઉપયોગથી કોઇ પદુષણ થતું નથી. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સીપાલશ્રી અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવેલ છે.

(1:43 pm IST)