Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બાંટવા નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી દેવીબેન ચાવડાની સરાહનીય કામગીરી

માણાવદર તા. ૭: બાંટવા શહેરી વિસ્તારમાં અછત જેવી સ્થિતિમાં પીવાના પાણીની ખુબજ મુશ્કેલ સમસ્યા હતી. પરંતુ ચીફ ઓફીસરશ્રી દેવીબેન ચાવડાની દીર્ઘદ્રષ્ટીથી શહેરના દરેક વોર્ડમાં બોરીંગ કરી ૯૦% જેટલા બોરમાં પીવા માટે પાણી થતા શહેરી પ્રજામાં હર્ષની લાગણી તેમજ ચીફ ઓફીસરશ્રીની કામગીરીના વખાણ થઇ રહ્યા છે.

(12:21 pm IST)