News of Thursday, 7th June 2018

જામનગરમાં રઘુવીરપાર્કમાં બે મકાનમાંથી ૧૨ લાખની મતાની ચોરી

જામનગર, તા.૭: અહીં રણજીત સાગર રોડ પર આવેલ રઘુવીર પાર્ક મેઈન રોડ છેડે પ્લોટ નં. ર૪/૩ માં રહેતા રાજેશ દામજીભાઈ અટારા  ઉ.વ. ૪૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા સાહેદના મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના ઘરમાં રહેલ તિજોરીમાં રાખેલ સોના–ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧.ર૪ લાખ તથા સાહેદ વિજયભાઈના ઘરમાંથી મોબાઈલ–ર તથા ચાંદીના દાગીના તથા રોકડ રૂ. પ હજાર મળી કુલ રૂ. ૧ર,૯૦૦૦ ના માલસામાનની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

(12:33 pm IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST