Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જેતપુરના જૂનાગઢ રોડ પર એસ કુમાર રેસિડેન્સીમાં 18 વર્ષની યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : યુવતી જેતપુરમાં નાના-નાનીને ત્યાં વેકેશનમાં આવી હતી :ઘેર એકલી હતી ત્યારે ગળેફાંસો ખાદ્યો : મારનાર માનસી પ્રવીણભાઈ ગોસાઈ મૂળ જૂનાગઢની રહેવાસી ;આત્મહત્યાનું કારણ અકબંધ

(12:51 am IST)