Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 3 દર્દીઓના મોત : નવા 326 કેસ નોંધાયા : વધુ 305 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 326 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 305 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,58,633 સેમ્પલ લેવાયા

(6:21 pm IST)