Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બેઠાં બેઠાં યે'શખ નથી : મીઠાપુર દ્વારકામાં જુગાર રમતા ૧પ ઝડપાયા

ખંભાળીયા, તા. ૭ : એક બાજુ લોકડાઉનની અમલવારી ચૂસ્તપણે થાય તે માટે પોલીસ ગ્રાઉન્ડ અને ડ્રોન કેમેરા મારફત નજર રાખી લોકડાઉનનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. તો બીજી બાજુ બેઠાં બેઠા પણ શખ ના હોય તેમ દ્વારકાના અણીયારી અને મીઠાપુરના દેવપરા, આરંભડામાં ૧પ શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતાં.

(4:32 pm IST)