Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પોરબંદરમાં પાલિકા દ્વારા બંધ રેકડી હટાવવાના પ્રયાસ સામે રોષ

પોરબંદર, તા. ૭ : નાના ધંધાર્થીઓની હાલ લોકડાઉન દરમિયાન બંધ રેંકડી પાીલકા દ્વારા હટાવવાના પ્રયાસથી રોષ વ્યાપી ગયો છે.

પાલિકા દ્વારા સેનીટરાઇઝના બહાને આ રેકડી હટાવવા પ્રયાસ કરે છે જે સામે વિરોધ થઇ રહ્રયહ્યો છે. આવા પ્રયાસ સામે રાણાવાવ પંથકના એક વ્યકિત ચર્ચીત છે. રેંકડી ધારકો કહે છે જયાં સફાઇ છે ત્યાં પાલિકા રેંકડી હટાવી સફાઇ કરવાનું બહાનું બતાવે છે.

(4:31 pm IST)