Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ભાવનગરમાં ''કોરોના'' દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

ભાવનગર, તા. ૭ : ભાવનગરમાં કોરોના પોઝીટીવ દર્દી જસુભાઇ જાબુંયા સાજા થતા અને રીપોર્ટ નેગેટીવ આવતા તેને આજે રજા અપાઇ હતી. કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા લેનાર વ્યકિત શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં રહેવાસી છે. પોઝીટીવ દર્દી સાજા થતા ભાવનગરમાં લોકોનો રાહત અનુભવી છે.

(3:54 pm IST)