Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ભાવનગરમાં સૌથી વધુ સ્થાનિક સંક્રમણ : કોરોનાના 13 કેસ પૈકી 12 લોકોને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો

અમદાવાદ : ગુજરાતમાં 165 કેસમાંથી 100 કેસ લોકલ ટ્રાન્સમિશનના થયા છે  લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા છેત્યારે રાજ્યમાં અમદાવાદ।ગાંધીનગર બાદ ભાવનગરમાં પણ લોકલ ટ્રાન્સમિશનના કેસ ચોંકાવનારા છે

 

ભાવનગરમાં સૌથી વધુ સ્થાનિક સંક્રમણ વધ્યુ છે કેમ કે, 13 પૈકી 12 લોકો સ્થાનિક સંપર્કને કારણે ચેપ લાગ્યો છે. હજુ પણ લોકો લોકડાઉનનો ચુસ્ત અમલ નહી કરે તો, કેસની સંખ્યામાં વધારો થઇ શકે છે.

(1:25 pm IST)