Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

જસદણમાં આંદોલન કારીઓએ ટાયરો સળગાવ્યા

જસદણઃ જસદણ નગરપાલિકા સામે નોકરીમા કાયમી કરવા માટે સ્ત્રી પુરૂષ સફાઇ કામદારો ગત તા. ૨૫થી પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ્યારે ગઇકાલે બુધવારે શહેરના જુનાબસ સ્ટેન્ડ વિસ્તારમાં ટયરો સળગાવી રસ્તા રોક આંદોલન તથા ચીફ ઓફિસર સામે બંગડીના ઘા કરી આ આંદોલન તીવ્ર બનાવ્યુ હતું તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી.(૧૧.૩)

 

(11:47 am IST)