Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સમુદ્રી ક્રીક સીમા પરથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ

બોટમાં સવાર ઘૂસણખોરો પાકિસ્તાન બોર્ડર તરફ ફરાર થયાની શંકા

 

કચ્છઃ સમુદ્રી ક્રીકની સીમા પરથી એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ બીએસએફના જવાનોના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપાઈ આવી છે. બોટમાં સવાર તમામ ઘુસણખોરો પાકિસ્તાન બોર્ડર તરફ ફરાર થઈ ગયાની શંકા વ્યક્ત કરાઈ છે  જોકે હાલ BSF દ્વારા પાકિસ્તાની બોટને કબજે લઈ ઘુસણખોરોની તલાશ શરુ કરાઈ છે ..

(11:26 pm IST)