Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ગુંદાળા રોડ ઉપર કોટન વર્કસની દુકાનમાં આગ ભભૂકી :રૂ પિંઝતી વેળાએ તણખો ઝર્યો : ફાયર ફાઈટરોએ પાણી છાંટી આગ કાબુમાં લીધી

ગોંડલ:શહેરનાં ગુંદાળા રોડ પર આવેલ મુલતાની કોઠાનુ વર્કસ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી સવારના સુમારે દુકાન માલિક રફિકભાઈ સુમરા રૂ પીજવા નુ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક મશીનમાં 3 ખોજા આગ લાગી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર ફાઈટરને જાણ કરાઇ હતી ફાયરના જવાનોએ દોડી આવી આગ પર પાણીનો છંટકાવ કરી આગ કાબુમાં લીધી હતી દરમિયાન દુકાનદારના કહેવા મુજબ 30000 રૂપિયા જેવો માલ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.

(11:23 pm IST)