Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પાકી કેરીનું આગમન

હુતાસણી જતા ચૈત્ર મહિનાની શરૂઆત થતા જ કાચી કેરીની શરૂઆત થઇ જાય છે. અત્યારે તો કાચી કેરી પણ અથાણાની આવવા લાગી છે. તેમજ પાકી કેરીનું બજારમાં આગમન થઇ રહ્યું છે. કેરીના રસિયા કેરીનો સ્વાદ લીધા વગર રહી શકતા નથી. ગમે તેટલો ભાવ હોય તો પણ શોખિનો પાકી કેરીની ખરીદી કરે છે. ઝાડ ઉપર લટકતી કેરીની તસ્વીર. (તસ્વીર  અને અહેવાલ : ચિંતન અને નિરવ ગઢીયા, ઉના)

(12:14 pm IST)