Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સવમિનારાયણ મંદિર, શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આચાર્ય શ્રી પુરૂષોતમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજશ્રી દ્વારા ભેંસાણ ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે રાઇટીંગ પેડ તેમજ પેન વિતરણ કરાયા તે પ્રસંગેની તસ્વીર

(11:38 am IST)