Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઉપલેટાવાસીઓ પાણીની કરકસર કરો, ખોટો બગાડ કરશો નહિ

પાલિકા પ્રમુખ રાણીબેન,ઉપપ્રમુખ ધવલભાઇનો અનુરોધ

ઉપલેટા તા.૭: અહિંના ભાજપ સ્થીત નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયાએ સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે, ઉનાળાના દિવસોમાં પાણીનો વપરાશ વધતો હોય ત્યારે ચોમાસા સુધી લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા સઘન પ્રયાસો હશે તેની સામે લોકોએ પણ પાણીના ઉપયોગમાં થોડી કરકસર કરી ખોટા બગાડ ન કરવા અનુરોધ કર્યો છે.

(11:36 am IST)