Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જસદણ યાર્ડમાં ટ્રકચાલકોની હડતાલ

 જસદણઃ જુના માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાયા બાદ આ મગફળીને ગોડાઉન સુધી પહોંચાડવા માટે ટ્રકો ભાડે રખાયા હતાં. તેને કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ૨૧ દિવસથી બિલ/ભાડુ ચુકવાયુ ન હોવાથી ટ્રક માલિકો હડતાલ પર ઉતરી ગયેલ તે તસ્વીર.(૧૧.૩)

(11:22 am IST)