Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પોરબંદરના ર જવેલર્સમાં ઇનકમટેક્ષ ટીમ દ્વારા મોડી રાત્રી સુધી હિસાબોની ચકાસણી

પોરબંદર તા.૭ : અહી જાણીતા ર જવેલર્સને ત્યાં જામનગરની ઇનકમટેક્ષ અધિકારીઓની ટીમ દ્વારા ગઇકાલે મોડીરાત્રી સુધી હિસાબોની ચકાસણી કરી હતી. ઇન્કમટેક્ષ ચેકિંગ ટીમ બે દિવસથી પોરબંદરમાં છે હજુ સુધી ડિસ્કલોઝર જાહેર થયું નથી. ઈન્કમટેક્ષ દરોડાને લઇને અન્ય જવેલર્સ સચેત થઇ ગયેલ છે ગ્રાહકોને બીજે દિવસે આવવાનું જણાવતા હતા.

(3:38 pm IST)