Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રૂ. ર૪ લાખના વિદેશી દારૂ પ્રકરણમાં પ્રભાસ પાટણના પીઆઇ નકુમ સસ્પેન્ડ

વેરાવળ તા. ૭: તાજેતરમાં એલસીબી પી.આઇ. શ્રી જેઠવા એ પ્રભાસ પાટણ પંથકમાંથી ર૪ લાખના દારૂ ઝડપી પાડયો હતો.આ પ્રકરણમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા હિતેષ જોઇશરે પ્રભાસ પાટણના પીઆઇ. શ્રી નકુમને સસ્પેન્ડ કરી દીધા છે.

(3:37 pm IST)