Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પોરબંદરના ચીફ ઓફિસરની બદલી અટકાવાય તેવી સંભાવના

પોરબંદરઃ સાત વર્ષથી ફરજમાં રહેલ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીનો હુકમ થયાં બાદ આ બદલી અટકાવવામાં આવે તેવી સંભાવના છે તેમના કાર્યકાળ દરમિયાન ભૂગર્ભ ગટર અને રસ્તાના નબળા કામ સામે અનેક ફરિયાદોની તપાસ માટે ગાંધીનગર સુધી રજુઆત બાદ તેની બદલી અટકાવવામાં આવે તેવી સંભાવના છે.

(7:06 pm IST)