Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જેસીઆઇ જેતપુર કલર્સની ઇન્સ્ટોલેશન સેરેમની

નવાગઢઃ જેસીઆઇ જેતપુર કલર્સ એટલે જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ વ્યકતી વિકાસ ની સંસ્થા જેઓ ના વર્ષ ૨૦૧૯ના પ્રમુખ જેસી.ડો દેવાંશુ કાપડી ઇન્સ્ટોલેશન સેરેમની યોજવામાં આવી અને નવા વર્ષ ૨૦૨૦ ના પ્રમુખ જેસી.દિપેન નાગર અને સેક્રેટરી પદે જેસી.શુભમ્ ચૌહાણ ની વરણી કરવામાં આવી. આ સંસ્થા દ્વારા અલગ અલગ સેવાકિય કાર્યકમો કરવામાં આવે છે અને જેતપુર ની જનતા ને હરહંમેશ મદદરૂપ થશે એવા શપથ ગ્રહણ કરવા માં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન માંઙ્ગ જેસી.સેન્ અરવિંદભાઈ સોની, જેસી.સેન્ અશ્વીન ચંદારાના (PND), જેસી.ગીરીશ ચંદારાના (ZDPRG), જેતપુર APMC ના ચેરમેનશ્રી દિનેશ ભુવા, જેસી.ઉમાકાંતભાઇ જોષી, જેસી.કેતન ચોલેરા(PZO), જેસી.રાજીવ મકવાણા, જેસી.મનોજ ચૌહાણ(IPP), જેસી.નિતીન ધાંધર (PZO), જેસી. સુરેન્દ્ર સોલંકી(PZO), જેસી.મનીષ જોષી MOC, જેતપુર ની અનેક સંસ્થા ના પ્રમુખ.ઙ્ગ અને સામાજિક સંસ્થા ના હોદ્દેદારો તેમજઙ્ગ જેસીઆઇ કલર્સ પરીવાર ની હાજરી રહી હતી.

(1:13 pm IST)