Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જસદણમાં સીએએ સમર્થીત નેતાઓનું સન્માન

જસદણ : જસદણમાં બીજેપી દ્વારા તાજેતરમાં ભાજપ સરકારના નાગરીકતા સંશોધન અધિનિયમ સીએએ ૨૦૧૯ આ કાયદાના સમર્થનમાં રેલી અને જાહેરસભાનું આયોજન થયેલ જેમાં ગુજરાત ઉપરાંત રાજકોટ જિલ્લા સુધીના ભાજપના ટોચના નેતાગણ જસદણ પધારેલ જેમનું કોઠારી ડાયમંડ પ્રાઇવેટ લી.દ્વારા કરવામાં આવેલ હતુ તસ્વીરમાં યુનિટ હેડ નિરજકુમાર શર્મા, સંજયભાઇ, કિશોરભાઇ, સુરેશ શર્મા, પ્રદિપભાઇ નજરે પડે છે.

(11:52 am IST)