Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં મળેલ કારોબારી સમિતિમાં ૩પ કરોડનું અંદાજપત્ર રજૂ

કોટડાસાંગાણી, તા. ૭ કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં મળેલ કારોબારી સમિતિમાં વર્ષનું અંદાજ પત્ર રજૂ કરાયું હતું જેમાં તાલુકાના ગામડાઓના વીવિધ કાર્યોના નોંધનીય ૩પ કરોડ રૂપિયાનું અંદાજપત્ર મંજુર કરાયું છે.

અંદાજ પત્રને લઇને કયાક તાલુકાના ગામડાઓમાં ખુટતા કાર્યો પણ વધુ થવાની આશા કયાય તાલુકા વાસીઓમાં પણ જન્મી છે ત્યારે ટીડીઓ ગોહીલ અને અધ્યક્ષ મુન્નાભાઇ ાયજાદા અધધ પાત્રીસ કરોડના અંદાજપત્રને સભ્યોએ અને લોકોએ આવકાર્યું હતું.

(11:47 am IST)