Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગોંડલમાં પતંગ બજારમાં ધીરે ધીરે રોનક વર્તાઇ

ગોંડલઃ ઉતરાયણ નજીક આવતા રંગબેરંગી પતંગો અને ફીરકી બજારોમાં આવી છે ત્યારે ગોંડલ શહેરમાં બાળકો પતંગોની ખરીદી કરતા નજરે પડે છે. (તસ્વીર ભાવેશ ભોજાણી)

(11:45 am IST)