Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

રવિવારે ધોરાજીના પાટવાવમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ઓસમ પર્વત આરોહણ - અવરોહણ સ્પર્ધા

ધોરાજી તા.૭:  તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત રાજય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કર્યા બાદ સૌપ્રથમ વખત ઓસમ ડુંગર પાટણવાવઙ્ગ ખાતે યોજાનાર આરોહણ અવરોહણ રાજય કક્ષા ની સ્પર્ધાની તૈયારીઓ  અગે ધોરાજી નાયબ કલેકટર ના પમૂખ સ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠક મા સ્પર્ધા ના આયોજન ની તૈયારી ઓ અગે સમીક્ષા કરાઈ હતીઙ્ગ

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકા ના પાટણવાવ ગામે આવેલ પવાસન ધામ ઓસમ ડુંગર ખાતે રાજય સરકાર દ્વારા પથમ વખત ઓસમ ડુંગર આરોહણ અવરોહણ રાજય કક્ષા ની સ્પધા નૂ આયોજન તા ૧૨ જાન્યુઆરી ના રોજ કરાયૂ છે આ સ્પધા મા યૂવક યૂવતી ઓ મોટી સંખ્યામાં સ્પધા માં ભાગ લેનાર છે આ અગે તડામાર તૈયારી ઓ ને આખરી ઓપ આપવા માટે જીલ્લા કલેકટર રમ્યા મોહન ના માગદશન તળે ધોરાજી નાયબ કલેકટર જી.વી મીયાણી ના પ્રમૂખ સ્થાને ધોરાજી નાયબ કલેકટર કચેરીએ બેઠક નૂ આયોજન કરાયૂ હતૂ જેમા વિવિધ વિભાગો ના અધીકારી ઓ કમચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક મા સ્પધા ના આયોજન ની તૈયારી ઓ અગે સમીક્ષા કરાઈ હતી.

(11:43 am IST)