Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લોધીકા-મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં નાગરિકતા કાયદા મુદ્ે ભાજપ દ્વારા જનજાગૃતિ

ખીરસરા : નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ર૦૧૯ ની સાચી માહિતી લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ભાજપના કાર્યકરો તેમજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તાલુકા ભાજપ પ્રમુખ  ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઇ પાભર મહામંત્રી હરભમભાઇ કુગશીયા મોહનભાઇ ખૂંટ રાજકોટ. લોધીકા સંઘના વા. ચેરમેન મનસુખભાઇ સરધારા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડે આપી હતી. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(11:38 am IST)