Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ચોટીલા પંચાયત કચેરી પાસે કારને અકસ્માત

કારને નુકસાન થવા પામ્યું છે પરંતુ કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં તો કોઈ દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વાહનોના ચાલકો બેફામ રીતે પોતાનું વાન ચલાવી અને અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે ચોટીલા તાલુકા પંચાયત પાસે કારને અકસ્માત થયો હતો અને કારને નુકસાન થવા પામ્યું છે પરંતુ કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી ત્યારે ચોટીલા પોલીસ હાલમાં ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે

(12:47 am IST)