Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સત્યાગ્રહ દિવસ ૯

જુનાગઢ : ડો.આંબેડકરનગરમાં પોલીસ ચોકી બનાવવા અંગે સત્યાગ્રહ આંદોલન ૧૧ થી ૬ ચાલે છે. જેનો આજે ૧૧મો દિવસ છે. લાખા પરમાર પુર્વ મેયર તથા દલિત સમાજના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(12:50 pm IST)