Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અલંગમાં યુવકની હત્યા : લાશ દરિયા કાંઠે ફેંકી દીધી

સોસીયા ગામનાં કોળી કાનાભાઇ ધામાની હત્યા કરનારની શોધખોળ

 ભાવનગર, તા. ૬ :  ભાવનગર નજીકનાં અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ખાતે યુવાનની હત્યા કરી લાશને દરિયામાં ફેંકી દેવાયાનો બનાવ બનતા પોલીસ દોડી ગઇ હતી.

મળતી વિગતો મુજબ ભાવનગર નજીકનાં અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ખાતે સોસીયા યાર્ડ પ્લોટ નં. ૧૪૪ ની સામે દરિયામાં આજે સવારે હત્યા કરાયેલ હાલતમાં યુવાનથી લાશ મળી આવતાં અલંગ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતક યુવાન સોસીયા ગામનો કોળી કાનાભાઇ ધાપા હોવાનું ખુલવા પામ્યું છે.  અલગ યાર્ડમાં જહાજમાંથી ચોરીઓનાં બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ તટસ્થ તપાસ કરે તો એક  આખી ગેંગનો પર્દાફાશ થાય તેમ હોવાનુંૈ જાણવા મળેલ છે.

(1:08 pm IST)
  • જાણીતા ઉદ્યોગપતિ કે એમ. બિરલાએ કહ્યું કે મોદી સરકાર જો કોઈ રાહતો નહિં આપે તો વોડાફોન - આઈડિયા બંધ કરી દેવા પડશે access_time 12:55 pm IST

  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે એનએસયુઆઇ દ્વારા શનિવારે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન અપાયું હોવાનું જાણવા મળે છે access_time 1:00 am IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST