Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગોંડલ યાર્ડ પાસે ડુંગળી ભરેલ વાહનોની લાં...બી લાઇનો

ગોંડલઃ નવા યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ડુંગળી ભરેલ વાહનો ની લાંબી કતારો લાગી હતી વીરપુર રોડ રાજકોટ હાઇવે અને ગુંદાળા રોડ પર ડુંગળી ભરેલ વાહનોની લાંબી કતારોને લયને સ્કુલ બસ સ્કુલે મોડી પહોંચી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(11:52 am IST)