Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કુવાડવામાં ખેડૂતોની માર્ગદર્શક મીટીંગ

કુવાડવાઃ ગોદરેજ એગ્રોવેટ લી. મુંબઇ દ્વારા ખેડૂતો માટેની મગફળી ઉત્પાદન પ્રતિયોગીતા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા મધુવન એગ્રો કુવાડવાના સહયોગથી મીટીંગ યોજાઇ હતી. મીટીંગમાં ગામના રર ખેડુતોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. કંપની દ્વારા ખેડૂતોને જીવાતના નિયંત્રણ માટે માર્ગદર્શન આપી ઇનામથી નવાજવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ભીમજીભાઇ સોઢા) (૧૧.૩)

(12:31 pm IST)