Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જયરાજસિંહ જાડેજાની ગુજરાત પ્રવેશને પડકારતી અરજી ફગાવી દેવાઈ

ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગુજરાત પ્રવેશની છૂટ આપતા અદાલતના હુકમને ગોંડલ કોંગ્રેસના અર્જુન ખાટરીયાએ ગુજરાતમાં પડકારેલ જે અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે

 

(11:02 pm IST)