Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઉનામાં ઝાપટુ અને ઠંડો પવન

ઉનામાં ગઇકાલે જોરદાર ઝાપટુ વરસી ગયેલ અને રસ્તામાં પાણી ભરાયેલ તથા ઠંડો પવન શરૂ થયેલ. રોડ ઉપર ભરાયેલ પાણી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ચિંતન ગઢીયા-ઉના)

(11:55 am IST)