Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જામનગરમાં ઠેબા બાયપાસ નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત: બાઇક સવાર બંને યુવાનોના મૃત્યુ

જામનગરમાં ઠેબા બાયપાસ નજીક આજે સાંજે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા.આ અંગેની જાણ થતાં જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી મૃતદેહને પી.એમ.માં ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર

(10:11 pm IST)