Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સુરેન્દ્રનગર કલબનો સ્થાપનાદિવસ ઉજવાયો

સુરેન્દ્રનગર : યંગ કલબની સ્થાપનાને ૬૨ વર્ષ પુરા થતા દર વર્ષેની જેમ આ વખતે પણ ટેબલ ટેનિશ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં અમદાવાદથી પણ ટેબલ ટેનીશના પ્લેયરો સુરેન્દ્રનગર આવ્યા હતા. ટેબલ ટેનીશ ડબલ્સ ગેમમાં અમદાવાદ સાથે સુરેન્દ્રનગર બંને પ્લેયર અશોક રાઠોડ અને પ્રકાશ રાવલ વિજેતા પામ્યા હતા અને સિંગલ ગેમ ગેમ્સમાં સુરેન્દ્રનગરના જીજ્ઞેશ સોલંકીએ હાર સ્વીકારવી પડેલ. તસ્વીરમાં મહેમાનોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો નજરે પડે છે.(તસ્વીર : ફઝલ ચૌહાણ, સુરેન્દ્રનગર)

(11:26 am IST)